જુલાઇ 28, 2025 9:18 એ એમ (AM)

printer

અમેરીકાએ જણાવ્યું, પારસ્પરિક ટેરિફ લાદવાની પહેલી ઓગસ્ટની સમય મર્યાદા યથાવત છે

અમેરીકી વહીવટીતંત્રે જણાવ્યું કે, પારસ્પરિક ટેરિફ લાદવાની પહેલી ઓગસ્ટની સમયમર્યાદા યથાવત છે અને આ વખતે તેમાં કોઈ વધારો કરાશે નહીં.વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે એક કાર્યક્રમમાં સંબોધતા વિલંબની કોઈપણ શક્યતાને નકારી કાઢી હતી. હાલમાં, યુરોપિયન યુનિયન, બ્રિટન, વિયેતનામ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને જાપાનએ સમયમર્યાદા પહેલા ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.