ડિસેમ્બર 15, 2025 8:07 એ એમ (AM)

printer

અમેરિકી સરકાર આજથી H-1B અને H-4 વિઝા અરજદારોની વિસ્તૃત ચકાસણી શરૂ કરશે

અમેરિકી સરકાર આજથી H-1B અને H-4 વિઝા અરજદારોની વિસ્તૃત ચકાસણી શરૂ કરશે, જેમાં તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ તપાસવાનો પણ સમાવેશ થાય છે.
પ્રસ્તુત છે
આ નવો નિર્દેશ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી વધારવા માટે લેવામાં આવેલ નવીનતમ પગલું છે.