ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 8, 2024 2:14 પી એમ(PM)

printer

અમેરિકી રાજ્ય નેબ્રાસ્કાના ગવર્નર જીમ પિલેને ગઇકાલે લિંકનમાં સ્ટેટ મુખ્ય સંકુલમાં સ્થિત ગવર્નર ઓફિસમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

અમેરિકી રાજ્ય નેબ્રાસ્કાના ગવર્નર જીમ પિલેને ગઇકાલે લિંકનમાં સ્ટેટ મુખ્ય સંકુલમાં સ્થિત ગવર્નર ઓફિસમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
સિઆટલમાં ભારતીય રાજદૂતના અધિકારક્ષેત્ર હેઠળના નવ રાજ્યોમાંથી કોઈપણ રાજ્યના મુખ્ય સંકુલમાં ગાંધીજીની આ પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સિઆટલમાં ભારતના રાજદૂત અને નેબ્રાસ્કાના ગવર્નર દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીના વારસાને સન્માન આપવાના હેતુથી પ્રતિમા સ્થાપિત કરી છે.