ઓગસ્ટ 25, 2025 2:14 પી એમ(PM)

printer

અમેરિકી ઑપન ટૅનિસ સ્પર્ધામાં એમ્મા રેડુકાનુએ જાપાનનાં ખેલાડીને હરાવી પહેલા રાઉન્ડમાં જીત મેળવી.

અમેરિકી ઑપન ટૅનિસ સ્પર્ધામાં એમ્મા રેડુકાનુએ જાપાનનાં ઍના શિબાહારાને 6—1, 6—2થી હરાવી પહેલા રાઉન્ડમાં જીત મેળવી.
વર્ષ 2021માં ખિતાબ જીત્યા બાદ એમ્મા રેડુકાનુને અમેરિકી ઑપનમાં આ પહેલો વિજય છે. આ સિઝનમાં અત્યાર સુધી તેમના ભવ્ય પ્રદર્શનને જોતા અમેરિકી ઑપનમાં તેઓ સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે.