અમેરિકા અને યુક્રેને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે . આ કરાર મુજબ યુક્રેન માટે સંયુક્ત ભંડોળના બદલામાં અમેરિકાને કિવના દુર્લભ ખનિજો સુધી પહોંચવાની મંજૂરી આપશે. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની યાદીમાં જણાવાયું છે કે બંને દેશોએ પરસ્પર પુનર્નિર્માણ રોકાણ ભંડોળ બનાવવા માટે સંમતિ આપી છે જે નવી કુદરતી સંસાધન પરમિટમાંથી યુક્રેનને મળતા નફા અને રોયલ્ટીના 50 ટકા પ્રાપ્ત થશે.
Site Admin | મે 1, 2025 9:23 એ એમ (AM)
અમેરિકા અને યુક્રેને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા
