જુલાઇ 29, 2025 7:53 પી એમ(PM)

printer

અમેરિકા અને ચીને આર્થિક વિવાદોને ઉકેલવા માટે સ્ટોકહોમમાં બીજા દિવસની વાતચીત શરૂ કરી

વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રો અમેરિકા અને ચીને લાંબા સમયથી ચાલતા આર્થિક વિવાદોને ઉકેલવા માટે આજે સ્ટોકહોમમાં બીજા દિવસની વાતચીત શરૂ કરી હતી.
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને ચીનના નાયબ પ્રધાનમંત્રી હી લિફેંગ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. પ્રતિનિધિમંડળો ગઈકાલે મધ્ય સ્ટોકહોમમાં સ્વીડનના વડા પ્રધાનની કચેરી રોસેનબાદ ખાતે પાંચ કલાકથી વધુ સમય સુધી મળ્યા હતા. વાટાઘાટના પ્રથમ દિવસ પછી બંને પક્ષોએ નિવેદન આપ્યું ન હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.