અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી થઈ હતી. સામાજિક માધ્યમની પોસ્ટમાં ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટ્ટીએ અમેરિકામાં રહેતા ભારતીયોની પ્રશંસા કરી હતી.
28મી ઓક્ટોબરે અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઇડન અને રાષ્ટ્રપતિ જો બાઇડને વ્હાઇટ હાઉસ ખાતે દિવાળી ઉજવણીનું આયોજન કર્યું હતું, જેમાં અમેરિકામાં રહેતા ભારતીય મૂળનાં નાગરિકોને આમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી તરીકે આ તેમની છેલ્લી દિવાળી ઉજવણી હતી.
Site Admin | ઓક્ટોબર 30, 2024 7:47 પી એમ(PM)
અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી થઈ
