અમેરિકામાં ડેમોક્રેટિક સાંસદોએ વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી પર આક્રોશ વ્યક્ત કર્યો છે. કેટલાક મીડિયા આઉટલેટ્સે આ અમેરિકાની કાર્યવાહીની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવ્યા છે.
દરમિયાન, ગઈકાલે વોશિંગ્ટન, બોસ્ટન, લોસ એન્જલસ, એટલાન્ટા, શિકાગો અને મિયામી સહિત અનેક મુખ્ય અમેરિકાના શહેરોમાં સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યાં હતાં.
Site Admin | જાન્યુઆરી 4, 2026 7:45 પી એમ(PM)
અમેરિકામાં ડેમોક્રેટિક સાંસદોએ વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી પર આક્રોશ વ્યક્ત કર્યો