અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા અને ત્યાંની સરકારે ભારત પાછા મોકલેલા સો થી વધુ ભારતીયોને લઇને અમેરિકાનું ખાસ વિમાન આજે રાત્રે પંજાબના અમૃતસર વિમાનમથકે પહોંચશે.
આજે પાછા સ્વદેશ ફરી રહેલા ભારતીયોમાં ગુજરાતનાં અંદાજિત દસ વ્યકિતઓ ઉપરાંત પંજાબના 60થી વધુ જ્યારે હરિયાણાના 30થી વધુ નાગરિકો છે. એવી જ રીતે વધુ ભારતીયોને લઇને ત્રીજું વિમાન આવતીકાલે અમૃતસર આવી પહોંચે તેવી સંભાવના છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 7:22 પી એમ(PM)
અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા અને ત્યાંની સરકારે ભારત પાછા મોકલેલા સો થી વધુ ભારતીયોને લઇને અમેરિકાનું ખાસ વિમાન આજે રાત્રે પંજાબના અમૃતસર વિમાનમથકે પહોંચશે