અમેરિકામાં, ઉત્તર અને દક્ષિણ કેરોલિના રાજ્યોમાં ફેલાયેલી જંગલની આગને કારણે કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉત્તર કેરોલિનાનું પોલ્ક કાઉન્ટી સૌથી વધુ અસરગ્રસ્ત છે, જેમાં 250 ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે અને ઓછામાં ઓછા 20 માળખાઓ બળી ગયા છે. ભારે પવન અને હેલેન વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી થવાથી આગ વિકરાળ બની ગઇ છે. ઉત્તર કેરોલિનાના ગવર્નર જોશ સ્ટેઇને રહેવાસીઓને સ્થળાંતર કરવા જણાવ્યું છે.
Site Admin | માર્ચ 27, 2025 8:15 પી એમ(PM)
અમેરિકામાં, ઉત્તર અને દક્ષિણ કેરોલિના રાજ્યોમાં ફેલાયેલી જંગલની આગને કારણે કટોકટીની સ્થિતિ સર્જાઈ છે.
