ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 29, 2025 8:31 એ એમ (AM)

printer

અમેરિકાની સેનેટનો રેમિટન્સ ટ્રાન્સફર ટેક્સ 3.5 ટકાથી ઘટાડીને એક ટકા કરવાનો પ્રસ્તાવ

અમેરિકાની સેનેટે રેમિટન્સ ટ્રાન્સફર ટેક્સને 3.5 ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિર્ણયથી બિનનિવાસી ભારતીયોને મોટી રાહત મળશે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ’ના સુધારેલા ડ્રાફ્ટ હેઠળ, બેંક ખાતાઓમાંથી ટ્રાન્સફર અને અમેરિકા દ્વારા જારી કરાયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડને આ નિર્ણયમાં બાકાત રાખવામાં આવ્યા છે.આ કર હવે માત્ર રોકડ, મની ઓર્ડર, કેશિયર્સ ચેક અને સમાન સાધનો પર લાગુ થશે. શરૂઆતમાં 5 ટકાની દરખાસ્ત કરવામાં આવી હતી, જેને હાલનાં ઘટાડા પહેલાં 3.5 ટકા કરવામાં આવ્યો હતો. નવું કરવેરાનું માળખું એક જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.