અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. યુનિવર્સિટીએ એલર્ટ જારી કરીને વિદ્યાર્થીઓ અને સ્ટાફને સ્થળાંતર કરવા જણાવ્યું છે. ગોળીબાર બારુસ અને હોલી બિલ્ડીંગ પાસે થયો હતો, જ્યાં યુનિવર્સિટીના એન્જિનિયરિંગ અને ફિઝિક્સ વિભાગો આવેલા છે. ગોળીબાર સમયે પરીક્ષાઓ ચાલી રહી હતી.
Site Admin | ડિસેમ્બર 14, 2025 9:11 એ એમ (AM)
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબારમાં બેના મોત- અનેક લોકો ઘાયલ