ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 8, 2025 7:40 એ એમ (AM)

printer

અમેરિકાની કોકો ગૌફે બેલારુસની આર્યના સબાલેન્કાને હરાવીને ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધાનો મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો

ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધામાં, અમેરિકાની કોકો ગૌફે વિશ્વની નંબર 1 ખેલાડી બેલારુસની આર્યના સબાલેન્કાને 6-4, 6-2, 6-4 થી હરાવીને મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. આ ખિતાબ કોકો ગૌફનો પહેલો ફ્રેન્ચ ઓપન અને બીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે. આજે પુરુષ સિંગલ્સની ફાઇનલમાં, કાર્લોસ અલ્કાનરાઝનો સામનો યાનિક સિનર સામે થશે.મહિલા ડબલ્સની ફાઇનલમાં, ઇટાલીની સારા એરાની અને જસ્મિલન પાઓલિનીની જોડી કઝાકિસ્તાનની અન્ના એડેનિલિના અને સર્બિયાની એલેક્ઝાન્ડ્રા સામે રમશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ