અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં તીવ્ર ઠંડીની આગાહીને કારણે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથગ્રહણ સમારોહને કેપિટોલ રોટુન્ડામાં ખસેડવામાં આવશે.
શ્રી ટ્રમ્પે તેમના સોશિયલ પ્લેટફોર્મ પર જાહેરાત કરી હતી કે, સમગ્ર દેશમાં ઠંડીનું તીવ્ર મોજુ ફરી વળ્યું છે. જેના કારણે તેમણે શપથગ્રહણ સમારોહને બદલવાનો નિર્ણય લીધો છે. ઉત્તર અમેરિકાના મોટાભાગના ભાગોમાં ભારે ઠંડીની ચેતવણી આપવામાં આવી છે,
Site Admin | જાન્યુઆરી 18, 2025 2:17 પી એમ(PM)
અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં તીવ્ર ઠંડીની આગાહીને કારણે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથગ્રહણ સમારોહને કેપિટોલ રોટુન્ડામાં ખસેડવામાં આવશે
