અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન ભારતની બે દિવસની મૂલાકાતે આજે દિલ્હી આવશે. તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાતચીત કરશે. શ્રી. સુલિવાન વિદેશ મંત્રી એસ જયશંકર અને અન્ય ભારતીય નેતાઓને પણ મળશે.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:55 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન ભારતની બે દિવસની મૂલાકાતે આજે દિલ્હી આવશે
