અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું છે કે ટેરિફ તેમની આર્થિક નીતિનો મુખ્ય આધારસ્તંભ રહેશે.
ગઈકાલે એક ભાષણમાં, શ્રી ટ્રમ્પે રોકાણ, ફેક્ટરી બાંધકામ અને રોજગાર વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં ટેરિફની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી . તેમણે ટૂંકા ગાળાની વાટાઘાટોને બદલે વૈશ્વિક વેપારને ફરીથી આકાર આપવા આયાત જકાતને કાયમી સાધન તરીકે વર્ણવ્યું.
દરમિયાન, ટ્રમ્પ વહીવટીતંત્રે તાઇવાનને 10 અબજ અમેરિકી ડોલરથી વધુ મૂલ્યના શસ્ત્રોના વેચાણ પેકેજની જાહેરાત કરી છે.
Site Admin | ડિસેમ્બર 18, 2025 1:58 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ટેરિફ તેમની આર્થિક નીતિનો મુખ્ય આધારસ્તંભ રહેશે.