ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 13, 2025 10:10 એ એમ (AM)

printer

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું કે ભારત પર ભારે ટેરિફ લાદવાના નિર્ણયથી ભારત સાથેના સંબંધોમાં તણાવ આવ્યો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું કે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરિફ લાદવાના તેમના નિર્ણયથી ભારત સાથેના સંબંધોમાં તણાવ આવ્યો છે, જ્યારે તેમણે ચાલુ વેપાર વાટાઘાટો અંગે આશાવાદી ટિપ્પણી કરી છે.એક ખાનગી ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું કે ભારત પર 50 ટકા ટેરિફ લાદવો એ સરળ કાર્ય નહોતું અને તે અમેરિકા માટે એક મોટો નિર્ણય હતો. યુક્રેનમાં સંઘર્ષ ચાલુ રાખવા બદલ રશિયા સામે સંભવિત કાર્યવાહી અંગેના પ્રશ્નના જવાબમાં તેમની આ ટિપ્પણી આવી હતી.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું કે ભારત પર ભારે ટેરિફ લાદવાના નિર્ણયથી ભારત સાથેના સંબંધોમાં તણાવ આવ્યો