અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારત અને યુરોપિયન સંઘના 27 સભ્ય દેશ પર ઊંચા વેરા લગાવવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. “પરસ્પર વેરા દરમાં વધુ સુધારા” નામના આ આદેશ સાત ઑગસ્ટથી અમલમાં આવશે. તેનાથી વેરાના દર 41 ટકા સુધી વધી જશે.
Site Admin | ઓગસ્ટ 1, 2025 1:10 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ભારત અને યુરોપિયન સંઘના 27 સભ્ય દેશ પર ઊંચા વેરા લગાવવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા.
