ઓક્ટોબર 2, 2025 2:19 પી એમ(PM)

printer

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 4 અઠવાડિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરવાની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી ચાર અઠવાડિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે સોયાબીનનો પાક બંને નેતાઓ વચ્ચે ચર્ચાનો મુખ્ય વિષય રહેશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે અમેરિકન ખેડૂતો ચીનના સોયાબીન ન ખરીદવાના નિર્ણયથી ચિંતિત છે.