નવેમ્બર 2, 2025 8:42 એ એમ (AM)

printer

અમેરિકાના રાષ્ટ્રપતિએ નાઇજીરીયા પર ખ્રિસ્તીઓ વિરુદ્ધ હિંસાનો આરોપ લગાવતા યુદ્ધ વિભાગને શક્ય લશ્કરી કાર્યવાહી માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાઇજીરીયા પર ખ્રિસ્તીઓ વિરુદ્ધ હિંસાનો આરોપ લગાવતા યુદ્ધ વિભાગને શક્ય લશ્કરી કાર્યવાહી માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, જો નાઇજીરીયા ખ્રિસ્તીઓની હત્યાઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો અમેરિકા તાત્કાલિક નાઇજીરીયાને આપવામાં આવતી તમામ સહાય બંધ કરશે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.