ઓગસ્ટ 7, 2025 8:04 પી એમ(PM)

printer

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી દિવસોમાં મળવા માટે સંમત થયા

ક્રેમલિનના એક સહયોગીએ જણાવ્યું છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી દિવસોમાં મળવા માટે સંમત થયા છે. આજે અમેરિકાના રાજદૂત સ્ટીવ વિટકોફ રશિયન પ્રમુખ સાથે વાતચીત કરશે તે પછી ટ્રમ્પ અને પુતિન વચ્ચે મુલાકાત થવાની સંભાવના છે. ક્રેમલિનના સહયોગી યુરી ઉષાકોવે કહ્યું કે ટ્રમ્પ અને પુતિન વચ્ચે બેઠકના સ્થળ પર એક કરાર થયો છે. તેની વિગતવાર જાહેરાત પછી કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.