અમેરિકાના ટેક્સાસમાં આવેલા વિનાશક પૂરમાં ઓછામાં ઓછા ૧૦૯ લોકો માર્યા ગયા છે અને ૧૬૦ થી વધુ લોકો હજી પણ ગુમ છે, ગુઆડાલુપ નદી કિનારે બચાવ કામગીરી હજુ ચાલી રહી છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું હતું કે ભયંકર પૂર પછી ઓછામાં ઓછા ૧૬૧ લોકો ગુમ થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે.
Site Admin | જુલાઇ 9, 2025 1:57 પી એમ(PM)
અમેરિકાના ટેક્સાસમાં આવેલા વિનાશક પૂરમાં ૧૦૯ના મોત અને ૧૬૦ થી વધુ લોકો ગુમ