અમેરિકાના ચેમ્બર ઓફ કોમર્સે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના H-1B વિઝા માટેની અરજી ફી વધારીને એક લાખ ડોલર કરવાના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી છે.
વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે નવા H-1B વિઝા નિયમોની કર્મચારીઓ, તેમના પરિવારો અને નોકરીદાતાઓ પર પડતી અસર અંગે ચિંતિત છે. વધુમાં કહ્યું કે તે વહીવટીતંત્ર અને તેના સભ્યો સાથે વધુ કાર્યવાહી પર વિચાર કરવા માટે કામ કરી રહ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2025 2:15 પી એમ(PM)
અમેરિકાના ચેમ્બર ઓફ કોમર્સે ટ્રમ્પના H-1B વિઝા માટેની અરજી ફી વધારીને 1 લાખ ડોલર કરવાના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી