ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 8, 2025 9:18 એ એમ (AM)

printer

અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ જે. ડી. વેન્સે યુરોપને સંરક્ષણની વધુ જવાબદારી લેવા પર ભાર મૂક્યો

અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ જે. ડી. વેન્સે યુરોપને સંરક્ષણની વધુ જવાબદારી લેવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું હતું કે, યુરોપ અને અમેરિકા બંને સલામતીની જવાબદારીનું વહન કરતા હતાં, પરંતુ વર્તમાન સ્થિતિ જોતાં આગામી વીસ વર્ષના પડકારોને પહોંચી વળવા એટલાન્ટિકની બંને બાજુએ સલામતીની કડક વ્યવસ્થાની જરૂર છે અને આ માટે યુરોપે આ જવાબદારી સ્વીકારવાની જરૂરિયાત હોવાની વાતનો રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માન્યતાનો તેમણે આ કાર્યક્રમમાં પુનરોચ્ચાર કર્યો હતો.