એપ્રિલ 22, 2025 2:00 પી એમ(PM)

printer

અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે ડી વેન્સ પરિવાર સાથે જયપુર પહોંચ્યા

અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ અને તેમના પરિવારે આજેજયપુરના ભવ્ય અંબર કિલ્લાની મુલાકાત લીધી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રીદિયા કુમારીએ કિલ્લામાં તેમનું સ્વાગત કર્યું હતું.