ફેબ્રુવારી 16, 2025 8:11 પી એમ(PM)

printer

અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનું બીજું એક વિમાન આજે રાત્રે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરાણ કરે તેવી શક્યતા છે

અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનું બીજું એક વિમાન આજે રાત્રે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરાણ કરે તેવી શક્યતા છે. સત્તાવાર સૂત્રો અનુસાર વિમાનમાં એક હજારથી વધુ લોકો હોય શકે છે. જેમાંથી આશરે 30 લોકો પંજાબ ઉપરાંત હરિયાણા અને કેટલાક અન્ય રાજ્યોના હોવાનું કહેવાય છે. 24 કલાકની અંદર આ બીજી અને છેલ્લા 10 દિવસમાં ત્રીજી ફ્લાઇટ છે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા ભારતીયોને લઈને ભારત આવી રહી છે.