જાન્યુઆરી 11, 2026 1:00 પી એમ(PM)

printer

અમેરિકાએ વેનેઝુએલામાં વસતા તેના નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા સૂચના આપી

અમેરિકન દુતાવાસ બ્યૂરોએ વેનેઝુએલામાં રહેતા અમેરિકાના નાગરિકોને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થતાં તાત્કાલિક દેશ છોડી દેવા વિનંતી કરી છે.
બ્યુરોએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે વેનેઝુએલામાં સુરક્ષા પરિસ્થિતિ અસ્થિર રહે છે, અને સશસ્ત્ર બળવાખોર જૂથો રસ્તાઓ અવરોધ ઊભા કરી રહ્યા છે અને વાહનોની તપાસ કરી રહ્યા છે તેવા અહેવાલો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.