ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 10, 2025 2:23 પી એમ(PM)

printer

અમેરિકાએ ચીન સિવાયના તમામ દેશો પરની પારસ્પરિક ટેરિફ 90 દિવસ સુધી સ્થગિત કરી

એક મહત્વનાં ઘટનાક્રમમાં, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના તમામ દેશો પરની પારસ્પરિક ટેરિફ 90 દિવસ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ગઈ કાલે રાત્રે એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે, 90 દિવસની રાહત પારસ્પરિક અને 10 ટકા ટેરિફ પર લાગુ થશે.