અમેરિકન સેનેટે 40 દિવસના ફેડરલ સરકારના બંધને સમાપ્ત કરવાની તૈયારીઓ શરૂ કરી છે.. જેના ભાગરૂપે આ શટડાઉનને સમાપ્ત કરવાના ભાગરૂપે દ્વિપક્ષીય પગલાને મંજૂરી આપી છે. ભંડોળને ફરીથી અધિકૃત કરવા અને ફેડરલ કર્મચારીઓની છટણીના સમાધાન બિલને આગળ ધપાવવામાં આવ્યું છે. સેનેટમાં આગળ વધવા માટે જરૂરી 60 મતો બિલને મળ્યા, જેમાં લગભગ તમામ રિપબ્લિકન અને આઠ ડેમોક્રેટ્સે પક્ષમાં મતદાન કર્યું.
Site Admin | નવેમ્બર 10, 2025 1:36 પી એમ(PM)
અમેરિકન સેનેટે 40 દિવસના ફેડરલ સરકારના બંધને સમાપ્ત કરવાની તૈયારીઓ શરૂ કરી