અમેરિકામાં સૌથી લાંબા શટડાઉનનો અંત આવી ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડરલ કામગીરીને અસ્થાયી રૂપે ભંડોળ પૂરું પાડવા માટે કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા કાયદા પર હસ્તાક્ષર સાથે શટડાઉન સમાપ્ત થઇ ગયુ છે. સેનેટ દ્વારા પસાર કરાયેલા કાયદાને મંજૂરી આપવા માટેના મતદાન સાથે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચેનો મડાગાંઠનો ઉકેલ આવી ગયો.
જોકે ઓબામાકેર તરીકે જાણીતા આરોગ્ય વીમા કાર્યક્રમ માટે સબસિડી વધારવાની માંગણીઓ સ્વીકારવામાં આવી ન આવતા ડેમોક્રેટ્સને આંચકો લાગ્યો હતો.
Site Admin | નવેમ્બર 13, 2025 1:43 પી એમ(PM)
અમેરિકન સેનેટે વિરૂદ્ધમાં મતદાન કરતાં ઇતિહાસના સૌથી લાંબા શટડાઉનની અંત આવ્યો.