અમેરિકન ડોલર સામે રૂપિયો વધુ 11 પૈસા ઘટીને 87 રૂપિયા 57 પૈસાની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. આવતી કાલે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર થનારી નાણાકીય નીતિમાં વ્યાજ દરમાં ઘટાડાની સંભાવનાની અસરથી રૂપિયામાં ધોવાણ થયું છે. છ વૈશ્વિક અગ્રણી ચલણો સામે અમેરિકન ડોલરની તાકાતનો માપદંડ ગણાતો ડોલર ઇન્ડેક્સ આજે દિવસ દરમિયાન 107.95 પર ટ્રેડ થતો હતો.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 8:12 પી એમ(PM) | અમેરિકન ડોલર
અમેરિકન ડોલર સામે રૂપિયો વધુ 11 પૈસા ઘટીને 87 રૂપિયા 57 પૈસાની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે
