અમરેલીના કેરીયાનાગસમાં મગફળી કાઢતા સમયે થ્રેસરમાં આવી જતા ઈજાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું છે. સવારે કેરીયાનાગસમાં આ મહિલા થ્રેસરમાં મગફળી કાઢતા હતા. તે દરમિયાન ઓઢણીનો છેડો થ્રેસરમાં આવી ગયો હતો. જેના કારણે તેમને ગળામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ મહિલાનુંસારવાર દરમિયાન મોત થયું હતું.
Site Admin | ડિસેમ્બર 9, 2025 3:04 પી એમ(PM)
અમરેલીના કેરીયાનાગસમાં મગફળી કાઢતા સમયે થ્રેસરમાં આવી જતા ઈજાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું