અમરેલી જિલ્લાનાં મનોદિવ્યાંગ ખેલાડી કાજલ મકવાણા અમેરિકામાં ભારત માટે પૅરા-ટૅબલ ટૅનિસ સ્પર્ધામાં ભાગ લેશે. આ પહેલા તેમણે ચીનમાં યોજાયેલી આંતર-રાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને સુવર્ણ ચંદ્રક મેળવ્યાં હતાં.
અમરેલીના નાના રાજકોટ ગામનાં વતની કાજલ મકવાણા શારીરિક દિવ્યાંગ હોવા છતાં રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. સૌથી પહેલા તેમણે વડોદરામાં યોજાયેલી પૅરા સિનિયર નૅશનલ ટૅબલ ટૅનિસ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.
Site Admin | ઓગસ્ટ 1, 2025 8:43 એ એમ (AM)
અમરેલીનાં મનો-દિવ્યાંગ ખેલાડી કાજલ મકવાણા અમેરિકામાં ભારત માટે પૅરા-ટૅબલ ટૅનિસ સ્પર્ધામાં ભાગ લેશે.
