ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 15, 2025 1:54 પી એમ(PM)

printer

અમરનાથ ગુફા મંદિરના દર્શન માટે 6 હજાર 388 યાત્રાળુઓનો 14મો સમૂહ આજે રવાના થયો.

અમરનાથ ગુફા મંદિરના દર્શન માટે ભગવતી નગર યાત્રી નિવાસબેઝ કેમ્પથી 6 હજાર 388 યાત્રાળુઓનો 14મો સમૂહ આજે જમ્મુથી કાશ્મીર ખીણ માટે રવાના થયો. આજે વહેલી સવારે 248 વાહનોના કાફલામાં યાત્રાળુઓ રવાના થયા. આ સમૂહમાં 4 હજાર 886 પુરુષો, એક હજાર 308 મહિલાઓ, 15 બાળકો, 158 સાધુઓ અને 21 સાધ્વીઓનો સમાવેશ થાય છે. જેમાંથી 2 હજાર 501 યાત્રાળુઓ આજે વહેલી સવારે બાલતાલ બેઝ કેમ્પ અને 3 હજાર 887 પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા જ્યાંથી તેઓ પવિત્ર ગુફાની યાત્રા માટે આગળ વધશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ