નવેમ્બર 12, 2024 9:57 એ એમ (AM) | સિવિલ હૉસ્પિટલ

printer

અમદાવાદ સિવિલ હૉસ્પિટલે અંગદાન ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી

અમદાવાદ સિવિલ હૉસ્પિટલે અંગદાન ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને દિલ્હી ખાતે યોજાયેલા ૧૬માં FICCI એવોર્ડ સમારંભમાં એવોર્ડ મળ્યો છે. અંગદાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પૂર્વ ક્રિકેટર કપીલદેવનાં હસ્તે આ એવોર્ડ એનાયત કરાયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.