અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગઈકાલે વિવિધ જગ્યાએ કૉમ્બિંગ કરી 8 હજાર 299 વાહનોની ચકાસણી કરી હતી. દરમિયાન 722 વાહનોને મેમો અપાતાં પોલીસે 5 લાખ 68 હજાર 550 રૂપિયાનો દંડ વલૂસ્યો છે. ઉપરાંત પોલીસે કાળીપટ્ટી લગાવેલા 133 વાહનોને પણ પકડ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 4, 2024 7:26 પી એમ(PM)
અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગઈકાલે વિવિધ જગ્યાએ કૉમ્બિંગ કરી 8 હજાર 299 વાહનોની ચકાસણી કરાઈ
