અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી 251 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા છે, જેમાંથી 245 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે, એમ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું.ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે.
Site Admin | જૂન 23, 2025 8:20 એ એમ (AM)
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 251 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા, ૨૪૫ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા