અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટેન્કરના ધુમાળાથી અસરગ્રસ્ત ગામોના લોકોને માસ્ક પહેરી ઘરની બહાર નીકળવા મહુધાના ધારાસભ્ય સંજય મહિડાએ અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પલટી ગયેલા ટેન્કરના ધૂમાળાથી મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને ઉલટી જેવી સમસ્યાઓ થતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી છે.
Site Admin | માર્ચ 12, 2025 2:58 પી એમ(PM)
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટેન્કરના ધુમાળાથી કાળજી રાખવા મહુધાના ધારાસભ્યની અપીલ
