ઓગસ્ટ 11, 2025 7:33 પી એમ(PM)

printer

અમદાવાદ રેલવે મંડળમાં આગામી 2-3 વર્ષમાં અન્ય 6 માલ વાહક કેન્દ્ર બનાવાશે.

અમદાવાદ રેલવે મંડળમાં આગામી 2-3 વર્ષમાં અન્ય 6 ગુડ્સ કાર્ગો ટર્મિનલ એટ્લે કે માલ વાહક કેન્દ્ર બનાવવામાં આવશે. જેથી આ વિસ્તારમાં માલ પરિવહનમાં રેલવેનો હિસ્સો વધશે. આ ઉપરાંત નલિયા અને વાયોર વચ્ચેની નવી રેલવે લાઇન સેવાગ્રામ અને સાંગહીપુરમના પ્લાન્ટ્સને સીધી કનેક્ટિવિટી મળશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મંડળમાં કુલ 76 માલવાહક કેન્દ્રો છે, જેમાં 7 ગતિશક્તિ મલ્ટી-મોડલ કાર્ગો ટર્મિનલ, 6 ખાનગી માલ ટર્મિનલ, 16 ખાનગી સાઇડિંગ્સ, 37 ગુડ્સ શેડ અને 8 પોર્ટ ટર્મિનલનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.