અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કુલ બોર્ડ આગામી સત્રથી માધ્યમિક શાળા શરૂ કરશે. સાત ઝોનમાં સાત માધ્યમિક શાળાઓ શરૂ કરશે, જેને પગલે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિનામુલ્યે ધોરણ 10 સુધી અભ્યાસ કરી શકશે.
માધ્યમિક શાળા શરૂ થવાથી વિદ્યાર્થીઓને ફી, પુસ્તકો અને ગણવેશ સહિતની સુવિધાઓ વિના મુલ્યે મળી રહેશે.
Site Admin | માર્ચ 18, 2025 7:29 પી એમ(PM)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કુલ બોર્ડ આગામી સત્રથી માધ્યમિક શાળા શરૂ કરશે.
