ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 27, 2024 10:24 એ એમ (AM)

printer

અમદાવાદ મહાનગર પાલિકાએ પાન મસાલા ખાઇને ગંદકી કરનારા તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા લોકો સામે અભિયાન આદર્યુ

અમદાવાદ મહાનગર પાલિકાએ પાન મસાલા ખાઇને ગંદકી કરનારા તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા લોકો સામે અભિયાન આદર્યુ છે. જે અંતર્ગત ઉત્તર ઝોન વિભાગ દ્વારા 162 એકમોને નોટિસ ફટકારીને દંડ વસૂલ કરાયો હતો. જ્યારે પશ્ચિમ ઝોન વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 211 એકમો સામે તપાસ કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા અને લોકોના આરોગ્ય સાથે ચેંડા કરનારા 104 જેટલા એકમોને નોટિસ ફટકારીને વહિવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.