જાન્યુઆરી 23, 2026 3:11 પી એમ(PM)

printer

અમદાવાદ મનપાના સાત ઝૉનમાં આવેલા નવ CHC ખાતે મોઢાના કૅન્સરમાં પ્રાથમિક સ્તરે જ નિદાન થઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

અમદાવાદ મહાનગરપાલિકાના સાત ઝૉનમાં આવેલા નવ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર – CHC ખાતે ઑરલ એટલે કે, મોઢાના કૅન્સરમાં પ્રાથમિક સ્તરે જ નિદાન થઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાશે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયેલા અન્ય નિર્ણય અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ કહ્યું, પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝૉનમાં આવેલી વિવિધ 27 હજાર ચાલીઓમાં લાઈટની સુવિધા પણ અપાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.