ઓક્ટોબર 31, 2024 8:57 એ એમ (AM)

printer

અમદાવાદ પ્રાણી સંગ્રહાલય અને અમદાવાદ કાંકરિયા લેક ફ્રન્ટ કાર્યરત રહેશે

અમદાવાદ પ્રાણી સંગ્રહાલય અને અમદાવાદ કાંકરિયા લેક ફ્રન્ટ કાર્યરત રહેશે..આગામી ચોથી અને અગિયારમી નવેમ્બરના રોજ સોમવાર હોવા છતા નોકટર્નલ ઝૂ, પ્રાણી સંગ્રહાલય, નગીનાવાડી, બટરફ્લાય પાર્ક અને કિડસ સિટી સહિતના લેક ફ્રન્ટ પરિસર જાહર જનતા માટે ખુલ્લુ રહેશે. તહેવારોમાં લેકફ્રન્ટ પર મુલાકાતીઓ આવે અને તમામ રાઇડસની મઝા માણે તે માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.