ડિસેમ્બર 2, 2024 3:35 પી એમ(PM)

printer

અમદાવાદ નજીક દહેગામ- નરોડા હાઈવે પર આજે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા છે

અમદાવાદ નજીક દહેગામ- નરોડા હાઈવે પર આજે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા છે. એક કાર ડિવાઈડર કુદાવીને રોંગ સાઈડ પર જઈને દ્વિચક્રી વાહન સાથે અથડાતાં વાહન પર સવાર અમિત રાઠોડ અને વિશાલ રાઠોડ નામનાં યુવકનાં ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. સ્થાનિક લોકોએ આરોપ મૂક્યો હતો કે, કારનો ડ્રાઈવર નશામાં હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.