ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 27, 2025 9:38 એ એમ (AM)

printer

અમદાવાદ નજીકથી ત્રણ કરોડ 69 લાખની એમ્બરગ્રીસ સાથે એક ઝડપાયો એક ફરાર

અમદાવાદ પાસેથી C.I.D.મસેલે વ્હેલની એમ્બરગ્રીસ વેચવા માટે આવેલા એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે એક ફરાર આરોપીની પકડવાની તજવીજ હાથ ધરી છે.દવા અને અત્તર બનાવવાના ઉપયોગમાં લેવાતી એમ્બરગ્રીસ પ્રતિબંધિત છે ત્યારે ભાવનગરનો એક શખ્સ કારમાં વ્હેલની ઉલેટીને વચવા ફરી રહ્યો હોવાની C.I.D.ના સેલને બાતમી મળી હતી અને ડમી ગ્રાહક બનીને આ આરોપીને ઝડપીને તેની પાસેથી ત્રણ કરોડ 69 લાખની એમ્બરગ્રીસ ઝડપી પાડી હતી. આ આ મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.