નવેમ્બર 24, 2024 8:17 એ એમ (AM) | બાગાયતદાર ખેડૂતો

printer

અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતા દ્વારા વિવિધ સહાયો માટે અરજી કરવા સહાય ઘટકોમાં યોજનાઓના લાભ મેળવવા માટે આગામી 20 મી ડિસેમ્બર સુધી i khedut portal (www.ikhedut.gujarat.gov.in) પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે બાગાયતદાર ખેડૂતો આ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તેઓ પોતાના ગામના ઈ-ગ્રામ સેન્ટર કે કોઈ ખાનગી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.