ફેબ્રુવારી 7, 2025 9:08 એ એમ (AM)

printer

અમદાવાદ ખાતે રક્ષાશક્તિ યુનિવર્સિટી, રકજી રોડ સેફટી ઓથોરીટી અને A.M.C.ના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ ખાતે રક્ષાશક્તિ યુનિવર્સિટી, રકજી રોડ સેફટી ઓથોરીટી અને A.M.C.ના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં A.M.C.ના સ્કૂલ બોર્ડની શાળાઓના 2 હજાર 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.