અમદાવાદ એરપોર્ટ પર સ્થાપત્યોનું લોકાર્પણ કરાયું હતું. ટર્મિનલ-2 ઉપર અલગ અલગ ત્રણ થીમ આધારિત સ્થાપત્યો રજૂ કરાયાં છે. ગુજરાતની સ્વતંત્રતા ચળવળ, સાંસ્કૃતિક ઓળખ ઉત્સવની ભાવનાઓ કલાત્મક રીતે દિવાલો ઉપર રજૂ કરાઇ છે. હોલમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ત્રિપરિમાણિય શિલ્પો તેમજ ઉત્તરાયણની ઉજવણી આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 9:21 એ એમ (AM)
અમદાવાદ એરપોર્ટ પર સ્થાપત્યોનું લોકાર્પણ કરાયું
