અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીના ભાગરૂપે પોલીસે આજે રથયાત્રાના સમગ્ર રૂટ પર રિહર્સલ એટલે કે પૂર્વાભ્યાસ કર્યો. આ રિહર્સલમાં ઉચ્ચ અધિકારીઓ સહિત 20 હજારથી વધુ પોલીસ જવાનો જોડાયા હતા.
Site Admin | જૂન 24, 2025 7:06 પી એમ(PM)
અમદાવાદમાં 20 હજારથી વધુ પોલીસ જવાનો સાથે રથયાત્રાના સમગ્ર રૂટ પર રિહર્સલ કરાયું