અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આવતીકાલથી આંતરરાષ્ટ્રીય ફ્લાવર શૉનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેનું ઉદ્ઘાટન કરશે. આ વખતે પણ ફ્લાવર શૉમાં રંગબેરંગી અને દુર્લભ ફૂલછોડ જોવા મળશે.
Site Admin | ડિસેમ્બર 31, 2025 2:24 પી એમ(PM)
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આવતીકાલથી આંતરરાષ્ટ્રીય ફ્લાવર શૉનો પ્રારંભ થશે.